ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વજૂપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે ? ખંભાલીડા આબુ ઢાંક ઉપરકોટ ખંભાલીડા આબુ ઢાંક ઉપરકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? મધુસૂદન ઢાંકી અમુભાઈ દોશી રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી અમુભાઈ દોશી રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મચ્છુની સહાયક નદી ડેમીનદીના કિનારે કયું શહેર આવેલું છે ? ટંકારા વાંકાનેર માળીયા મીયાણા મોરબી ટંકારા વાંકાનેર માળીયા મીયાણા મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે ? ઠાકોર ભરવાડ રબારી આદિવાસી ઠાકોર ભરવાડ રબારી આદિવાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે ? નાગર શૈલી ગોથિક શૈલી તળપદા સ્થાપત્ય ઈરાની શૈલી નાગર શૈલી ગોથિક શૈલી તળપદા સ્થાપત્ય ઈરાની શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ભૂજોડી' શું છે ? ભુજની એમ્બ્રોડરીની એક જાતનું નામ કચ્છમાં વસ્તી એક જાતિ અંજારમાં બનતી ચપ્પલ કે મોજડી નું નામ ભુજની બાંધણી નું સ્થાનિક નામ ભુજની એમ્બ્રોડરીની એક જાતનું નામ કચ્છમાં વસ્તી એક જાતિ અંજારમાં બનતી ચપ્પલ કે મોજડી નું નામ ભુજની બાંધણી નું સ્થાનિક નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP