એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આવકવેરા ધારા, 1961 મુજબ 'કુટુંબ પેન્શન' ___ શીર્ષક હેઠળ કરપાત્ર થાય.

અન્ય સાધનોની આવકના
મુડી નફાના
મકાન મિલકતની આવકના
પગારની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?

દેવભૂમિ દ્વારકા
કચ્છ
પાટણ
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.

ડૂબતો માણસ તરણું પકડે
બંધ બાંધી દેવો
દીર્ઘદ્રષ્ટિ વાપરવી
ભવિષ્યવાણી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
જે કરનો નાણાંકીય બોજો અન્ય વ્યક્તિ પર ખસેડવો શક્ય ના હોય તે કયો કર છે ?

દ્રિયમાન કર
સપ્રમાણ કર
પરોક્ષ કર
પ્રત્યક્ષ કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP