ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ? નવાનગરના રણજિતસિંહજી રાજકોટના લાખાધિરાજ મોરબીના વાઘજી -II ગોંડલના ભગવતસિંહજી નવાનગરના રણજિતસિંહજી રાજકોટના લાખાધિરાજ મોરબીના વાઘજી -II ગોંડલના ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમોદરાના મહાત્મા મૂળદાસની સમાધિ કયાં આવેલી છે ? રાજુલા કુકાવાવ અમરેલી ખાંભા રાજુલા કુકાવાવ અમરેલી ખાંભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? પંચમહાલ દાહોદ રાજપીપળા ભાવનગર પંચમહાલ દાહોદ રાજપીપળા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જગત મંદિર તરીકે કયુ મંદિર ઓળખાય છે ? અંબાજી સોમનાથ દ્વારકા પાવાગઢ અંબાજી સોમનાથ દ્વારકા પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ? રેવંતગિરિ રાસુ રણમલચરિત સુરત સંગ્રામ કાન્હદડે પ્રબંધ રેવંતગિરિ રાસુ રણમલચરિત સુરત સંગ્રામ કાન્હદડે પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP