ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ? ખંડેરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ? રામપ્રસાદ શાહ બાબુલાલ શંકર અચ્યૂત પટવર્ધન મનહર રાવળ રામપ્રસાદ શાહ બાબુલાલ શંકર અચ્યૂત પટવર્ધન મનહર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? અનુપમાદેવી વસ્તુપાળ વિમલમંત્રી તેજપાળ અનુપમાદેવી વસ્તુપાળ વિમલમંત્રી તેજપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં વિશ્વના કુલ એરંડાનું કેટલા ટકા ઉત્પાદન થાય છે ? 40% 60% 70% 50% 40% 60% 70% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ? ઈ.સ. 1960-1961 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1860-1863 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ? ડૉ.પી.કે.દાસ આર. એમ. પટેલ કૈલાશનાથન પ્રવીણ લહેરી ડૉ.પી.કે.દાસ આર. એમ. પટેલ કૈલાશનાથન પ્રવીણ લહેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP