ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો. હિરવિજયસૂરી શીલગુણસૂરી શાલિભદ્રસૂરી મણિક્યચંદ્રસૂરી હિરવિજયસૂરી શીલગુણસૂરી શાલિભદ્રસૂરી મણિક્યચંદ્રસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ? રાણી ઉદયમતી નાયિકા દેવી મીનળ દેવી રાણી રૂપમતી રાણી ઉદયમતી નાયિકા દેવી મીનળ દેવી રાણી રૂપમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ? પોરબંદર અમદાવાદ ભાવનગર રાજકોટ પોરબંદર અમદાવાદ ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીએ હરિજન સેવકની સ્થાપના કયારે કરી ? 1932 1934 1928 1930 1932 1934 1928 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર છે ? ભાદર નર્મદા સાબરમતી તાપી ભાદર નર્મદા સાબરમતી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ? 1972 1962 1970 1965 1972 1962 1970 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP