ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો?

વજીર
વજીરમંડળનો વડો
સેનાપતિ કે સૈન્યનો વડો
સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ?

મૂળરાજ સોલંકી
કુમારપાળ
વિસલદેવ વાઘેલા
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP