ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અહેમદ નદિમ કાસમીનું મૂળ નામ જણાવો. અરબાઝમિયાં દિલાવર શેખ મોહસીન રફિકમિયાં સૈયદ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી પીરઝાદા અહેમદ શાહ અરબાઝમિયાં દિલાવર શેખ મોહસીન રફિકમિયાં સૈયદ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી પીરઝાદા અહેમદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ મધુરાય રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ? સુરેશ જોશી ઝવેરચંદ મેઘાણી ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી સુરેશ જોશી ઝવેરચંદ મેઘાણી ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રાજેન્દ્ર શાહ નિરંજન ભગત રમણલાલ સોની નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ નિરંજન ભગત રમણલાલ સોની નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP