ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારની ઓળખ સંબંધે ખોટો હોય તે વિકલ્પ શોધો. બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ઔધોગિકરણ ઉધોગિકીકરણ ઉદ્યોગીકરણ ઔધોગિકરણ ઔધોગિકરણ ઉધોગિકીકરણ ઉદ્યોગીકરણ ઔધોગિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વાદળથી વાતો કરે એ તો ગરવો ગઢ ગિરનાર" - વાક્યમાંથી ઉદ્દેશ્ય શોધો ? ગિરનાર ગઢ વાદળ વાતો ગિરનાર ગઢ વાદળ વાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જોડણી બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અપરીચીત અપરીચિત અપરિચિત અપરિચિત અપરીચીત અપરીચિત અપરિચિત અપરિચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સબરસનો સમાનાર્થી શબ્દ આપો. લવણ બધા રસ મધુરસ સ્વાદિષ્ટ લવણ બધા રસ મધુરસ સ્વાદિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' દીવાલ રંગ પણ બારી દીવાલ રંગ પણ બારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP