ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બહેનની આંખોમાં ગંગા-યમુના છલકાઈ ગયાં.’ - અલંકાર ઓળખાવો. અતિશયોક્તિ શ્લેષ રૂપક વ્યતિરેક અતિશયોક્તિ શ્લેષ રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકી દીધો' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી મનહર મંદાક્રાન્તા વસંતતિલકા શિખરિણી મનહર મંદાક્રાન્તા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો. મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરો. ઉર્મિલ ઉર્મીલ ઊર્મિલ ઊર્મીલ ઉર્મિલ ઉર્મીલ ઊર્મિલ ઊર્મીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મયૂરવાહિની' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણની વિશેષ્યની આગળ મૂકવામાં આવે તો તેને કયો વિશેષણનો પ્રકાર ગણી શકાય ? અવિકારી અનુવાઘ સાપેક્ષ વિધેય અવિકારી અનુવાઘ સાપેક્ષ વિધેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP