ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? પુટપ્પા અનંતમૂર્તિ શિવપ્રકાશ ગોપીક્રિષ્ના પુટપ્પા અનંતમૂર્તિ શિવપ્રકાશ ગોપીક્રિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ? રમણિક અરાલવાળા મોહનલાલ પરમાર મોહનલાલ પટેલ રમણિક સોમેશ્વર રમણિક અરાલવાળા મોહનલાલ પરમાર મોહનલાલ પટેલ રમણિક સોમેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? ધના ભગત ભોજા ભગત ધીરા ભગત દાસી જીવણ ધના ભગત ભોજા ભગત ધીરા ભગત દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. રણછોડભાઈ ઉદયરામ દવે પ્રાગજી ડોસા બાપુલાલ નાયક સી.સી.મહેતા રણછોડભાઈ ઉદયરામ દવે પ્રાગજી ડોસા બાપુલાલ નાયક સી.સી.મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. નર્મદ સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ નર્મદ સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? હસમુખ પાઠક હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક રામનારાયણ પાઠક હસમુખ પાઠક હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP