ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? સુરેશ જોષી કનૈયાલાલ મુનશી કવિ સુન્દરમ્ ઉમાશંકર જોષી સુરેશ જોષી કનૈયાલાલ મુનશી કવિ સુન્દરમ્ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા' કાવ્યના કવિનું નામ જણાવો. રમેશ પારેખ અનિલ જોશી સુરેશ દલાલ મણિલાલ દેસાઈ રમેશ પારેખ અનિલ જોશી સુરેશ દલાલ મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીઠ ઠોકવી -રૂઢિપ્રયોગનો અર્થ આપો. શાબાશી આપવી ધૂન લાગવી કારીગરી કરવી માર મારવો શાબાશી આપવી ધૂન લાગવી કારીગરી કરવી માર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? હેમચંદ્રાચાર્ય કુમારપાળ વિમળસૂરિ મેરૂતુંગાચાર્ય હેમચંદ્રાચાર્ય કુમારપાળ વિમળસૂરિ મેરૂતુંગાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP