ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી ? પ્રાગમહલ - ભુજ અડાલજની વાવ - ગાંધીનગર લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ વિજયવિલાસ પેલેસ ભુજ પ્રાગમહલ - ભુજ અડાલજની વાવ - ગાંધીનગર લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ વિજયવિલાસ પેલેસ ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયો એક લોકગીતનો પ્રકાર નથી ?1. માયરા2. ફૂલેકા3. ચોરી અને સાંજીના ગીતો4. ફટાણાં 2, 3, 4 1, 3 2, 4 આપેલ પૈકી કોઈ નહીં 2, 3, 4 1, 3 2, 4 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી ? મેર રાસ ટિપ્પણી બિહુ હૂડો મેર રાસ ટિપ્પણી બિહુ હૂડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના મહુવા પાસે કતપર ગામના કોળીઓ દ્વારા કયો ઉત્સવ ઉજવાય છે ? દરિયાપીરનો ઉત્સવ ઢીંગલા બાપા ઉત્સવ પાંડોરી માતા ઉત્સવ નોકટી દેવી ઉત્સવ દરિયાપીરનો ઉત્સવ ઢીંગલા બાપા ઉત્સવ પાંડોરી માતા ઉત્સવ નોકટી દેવી ઉત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પાટણના પટોળા સૌથી વધુ ક્યાં દેશમાં નિકાસ થાય છે ? સાઉદી આરબ રશિયા જાપાન ઈન્ડોનેશિયા સાઉદી આરબ રશિયા જાપાન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દિગમ્બરપંથીઓ પર્યુષણ પર્વને ___ નામથી ઓળખે છે. પ્રતિક્રમણ દસ લક્ષણા પંચ લક્ષણા અપાધ્યાન પ્રતિક્રમણ દસ લક્ષણા પંચ લક્ષણા અપાધ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP