ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ભૂજોડી' શું છે ? ભુજની એમ્બ્રોડરીની એક જાતનું નામ કચ્છમાં વસ્તી એક જાતિ ભુજની બાંધણી નું સ્થાનિક નામ અંજારમાં બનતી ચપ્પલ કે મોજડી નું નામ ભુજની એમ્બ્રોડરીની એક જાતનું નામ કચ્છમાં વસ્તી એક જાતિ ભુજની બાંધણી નું સ્થાનિક નામ અંજારમાં બનતી ચપ્પલ કે મોજડી નું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વજૂપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે ? આબુ ખંભાલીડા ઉપરકોટ ઢાંક આબુ ખંભાલીડા ઉપરકોટ ઢાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ઢાંકની ગુફાઓ - મોરબી બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ શાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ સિયોત ગુફાઓ - કચ્છ ઢાંકની ગુફાઓ - મોરબી બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ શાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ સિયોત ગુફાઓ - કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દક્ષિણ ગુજરાતની કઈ જાતિ અષાઢ વદ અમાસના દિવસે દિવાસોનો ઢીંગલો ઉત્સવ ઉજવે છે ? દુબળા રાઠવા કુંકણા ભીલ દુબળા રાઠવા કુંકણા ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયું જૈનતીર્થ "પદ્માવતી નગર" તરીકે ઓળખાય છે ? મહુડી ભોંયણી જખો કાવી કંબોઇ મહુડી ભોંયણી જખો કાવી કંબોઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે ? આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ રજની પરીખ મ્યુઝિયમ લેડી વિલ્સન મ્યુઝિયમ આદિવાસી લોકકલા સંગ્રહાલય આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ રજની પરીખ મ્યુઝિયમ લેડી વિલ્સન મ્યુઝિયમ આદિવાસી લોકકલા સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP