ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણજશ - શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ ઉપપદ દ્વંદ્વ આપેલ પૈકી કોઈ નહીં તત્પુરુષ ઉપપદ દ્વંદ્વ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે ? કૈવલ્યગીતા પ્રેમરસગીતા દશમસ્કંધ શિવપુરાણ કૈવલ્યગીતા પ્રેમરસગીતા દશમસ્કંધ શિવપુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? હરીન્દ્ર દવે નિરંજન ભગત રમણલાલ સોની સુરેશ દલાલ હરીન્દ્ર દવે નિરંજન ભગત રમણલાલ સોની સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? નરસિંહ મહેતા ધીરો ભગત પ્રીતમ ભોજો ભગત નરસિંહ મહેતા ધીરો ભગત પ્રીતમ ભોજો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગઝરૂખે’ એ કોનો દીર્ઘકાવ્યનો સંગ્રહ છે ? પન્ના નાયક હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી ધીરુ પરીખ પન્ના નાયક હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP