સામાન્ય જ્ઞાન (GK)
1971 મિત્રતા અને સહકારની વીસ વર્ષની સંધિ કોની વચ્ચે હતી ?

ભારત - ચીન
ભારત - સોવિયત યુનિયન
ભારત - ઈઝરાયલ
ભારત - યુ.એસ.એ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"ઉષ્માભર્યુ સ્વાગત કરવું" ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોની ભાષામાં

કંઠે ભુજાઓ રોપવી
આંખો ઠરવી
ગૂડા ભાંગી નાખવા
તલવાર તાણવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રિકેટનાં ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ કયારે અને કયા દેશ વચ્ચે રમાઇ હતી ?

1880 ઇંગ્લેન્ડ – વેસ્ટ ઇન્ડીઝ
1877 ઓસ્ટ્રેલીયા - ઇંગ્લેન્ડ
1879 ઓસ્ટ્રેલીયા - ન્યુઝીલેન્ડ
1879 ઓસ્ટ્રેલીયા - દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

છૂટાછેડા અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે
બાળ લગ્નો અટકાવવા માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP