વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારે 1972 માં અવકાશ ક્ષેત્રને મહત્ત્વ આપતા કેટલાક નિર્ણયો કર્યા જે પૈકી, નીચેનામાંથી ક્યો પ્રયત્ન 1972માં નથી થયેલો અવકાશ આયોગની રચના ઈસરોની સ્થાપના ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના. એક પણ નહીં અવકાશ આયોગની રચના ઈસરોની સ્થાપના ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની સ્વદેશ નિર્મિત પરમાણુ સબમરીન અરિહંત કઈ મિસાઈલ ધરાવે છે. K-4 K-12 K-15 અને K-4 બંને K-15 K-4 K-12 K-15 અને K-4 બંને K-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં યુ.એસ.એ. એ અફઘાનિસ્તાનના ___ પ્રદેશ ઉપર 'મધર ઓફ ઓલ બોમ્બ્સ્' (GBU-43/B)નાખ્યો. બામયન ઘોર નંગરહાર કાપીસા બામયન ઘોર નંગરહાર કાપીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'પ્રદ્યુમ્ન' એ શું છે ? પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ એક ઉપગ્રહ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ એક ઉપગ્રહ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ERNETનું પૂરું નામ જણાવો. Earth Resource Network Education and Research Network Earth Rom Network EduRom Network Earth Resource Network Education and Research Network Earth Rom Network EduRom Network ANSWER DOWNLOAD GUJARATI MCQ APP