GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘માનવીય લાયકાત, શિક્ષણ અને અનુભવ કાર્ય કરવા માટે જરૂરી છે.’ આ પ્રકારનું લેખિત નિવેદન નીચેના પૈકી કોના દ્વારા વ્યક્ત થાય છે ? કાર્યશૈલી કાર્ય-સ્પષ્ટતા કાર્ય-વૃદ્ધિ કાર્ય-વર્ણન કાર્યશૈલી કાર્ય-સ્પષ્ટતા કાર્ય-વૃદ્ધિ કાર્ય-વર્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) 'નસમરસલગા' કયા છંદનું બંધારણ છે ? શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) શરતો અને બાંયધરીઓ (Conditions and Warranties) નીચેનામાંથી કયા સ્વરૂપે હોઈ શકે ? વ્યક્ત સ્વરૂપે આપેલ બંને ગર્ભિત સ્વરૂપે આપેલ પૈકી એક પણ નહીં વ્યક્ત સ્વરૂપે આપેલ બંને ગર્ભિત સ્વરૂપે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) વિશ્વ આર્થિક મંચના પ્રસિદ્ધ થયેલ તાજા રિપોર્ટ મુજબ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ બહારના લોકો રોજગારી માટે વસેલા છે ? વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ધંધામાં ખૂબ જ અગત્યના પદ પર રહેલ મેનેજર ધંધામાંથી રાજીનામું આપે ત્યારે પેઢીના ઉત્પાદન પર ખરાબ અસર થાય, તો પણ આવા રાજીનામાની હિસાબીનોંધ ચોપડે ___ ખ્યાલ મુજબ થતી નથી. પૂર્ણ રજૂઆતનો હિસાબી સમયનો મહત્ત્વતાનો નાણાકીય માપનો પૂર્ણ રજૂઆતનો હિસાબી સમયનો મહત્ત્વતાનો નાણાકીય માપનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કયો શાસક લાખોનું દાન કરતો હોવાથી ‘લાખબખા' તરીકે ઓળખાતો ? કુતુબુદીન ઐબક મહમદ ઘોરી અલાઉદ્દીન ખીલજી મૌહમદ બિન તુઘલક કુતુબુદીન ઐબક મહમદ ઘોરી અલાઉદ્દીન ખીલજી મૌહમદ બિન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP