GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) સંચાલનના સંદર્ભમાં ‘‘સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત" કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? જ્યોર્જ આર. ટેરી પીટર એફ. ડ્રકર ફેડરીક ટેલર હેનરી ફિયોલ જ્યોર્જ આર. ટેરી પીટર એફ. ડ્રકર ફેડરીક ટેલર હેનરી ફિયોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને વર્ષ 2019નો અર્જુન એવોર્ડ જાહેર થયો ? મહંમદ શામી રોહિત શર્મા ભુવનેશ્વર કુમાર રવિન્દ્ર જાડેજા મહંમદ શામી રોહિત શર્મા ભુવનેશ્વર કુમાર રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) A અને B એક કામ અનુક્રમે 6 અને 12 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળીને તે કામ શરૂ કરે છે. પરંતુ કામ પૂરું થવાના 3 દિવસ પહેલાં A કામ છોડી દે છે. તો કેટલા દિવસમાં કામ પૂરું થશે ? 5 દિવસ 7 દિવસ 6 દિવસ 4 દિવસ 5 દિવસ 7 દિવસ 6 દિવસ 4 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ગુજરાતના મીનળ મહાદેવિયા કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? કુચીપુડી ભરતનાટ્યમ કથક મણિપુરી કુચીપુડી ભરતનાટ્યમ કથક મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘‘બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ કરે છે.’ આ વિધાન. સંપૂર્ણ ખોટું છે. અંશતઃ ખોટું છે. અંશતઃ સાચું છે. સંપૂર્ણ સાચું છે. સંપૂર્ણ ખોટું છે. અંશતઃ ખોટું છે. અંશતઃ સાચું છે. સંપૂર્ણ સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આપેલી શ્રેણીમાં કયો અંક ખોટો છે ?16, 18, 32, 52, 86, 138, 224 86 52 138 32 86 52 138 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP