Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ની કલમ - 205 માં શેના લગતી જોગવાઈ કરવામાં આવેલ છે?

વકીલને હાજર રહેવામાંથી મુક્તિ
ફરિયાદીને હાજર થવામાંથી મુક્તિ
આરોપી સામે વોરંટ કાઢવાની સત્તા
આરોપીને હાજર રહેવામાંથી મુક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કલમ 199માં ક્રિ.પો.કોડ અંતર્ગત કઈ ઈન્સાફી કાર્યવાહીનો સમાવેશ થયો છે ?

છેતરપિંડીના ગુનાઓ
લગ્ન વિરુદ્ધના ગુનાઓ
બદનક્ષી બદલ કાર્યવાહી
રાષ્ટ્રવિરોધી ગુનાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે?

31 લાખ ચોરસ કિ.મી. અંદાજીત
35 લાખ ચોરસ કિ.મી. અંદાજીત
320 લાખ ચોરસ કિ.મી. અંદાજીત
32.8 લાખ ચોરસ કિ.મી. અંદાજીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મોગલ બાદશાહ અકબરના સમયમાં નીચેનામાંથી કોણે ગુજરાતની મુલાકાત લઈ નવી મહેસૂલ પધ્ધતિ અમલમાં મૂકી હતી ?

બીરબલ
અબુલ ફઝલ
ટોડરમલ
તાનસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP