ભારતનું બંધારણ (Constitution Of India) ફોજદારી કેસમાં દસ વર્ષ કરતાં ઓછી સજા હોય તેવા ગુનામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 નીચે કોઈ પણ ગુનાને લગતી તપાસ હોય ત્યારે પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ? 75 60 90 100 75 60 90 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ? 2:1 3:4 3:2 5:3 2:1 3:4 3:2 5:3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી છે ? 62 58 65 હોતી નથી 62 58 65 હોતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? નાણામંત્રીને રાષ્ટ્રપતિ એક પણ નહીં વડાપ્રધાન નાણામંત્રીને રાષ્ટ્રપતિ એક પણ નહીં વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP