Gujarat Police Constable Practice MCQ
ક્રિ.પો.કોડ-1973 મુજબ ક્યા સંજોગોમાં અપીલ થઈ શકતી નથી ?

સુપ્રિમ કોર્ટનાં ફેંસલા સામે
સુપ્રિમ કોર્ટના અપીલ ફેંસલા સામે
હાઈકોર્ટના ફેંસલા સામે
સેશન્સ કોર્ટના ફેંસલા સામે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ -171(ડી) અંતર્ગત ચુંટણીમાં ખોટું નામ ધારણ કર્યુ હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
4 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને
3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પોતાની જ્ઞાતિમાં લગ્ન એટલે કયા લગ્ન ?

આંતરલગ્ન
બહિર લગ્ન
સમૂહ લગ્ન
આંતર જ્ઞાતિય લગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP