Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ -1973માં ભરણ પોષણ કરવામાં સક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? કલમ - 130 કલમ - 123 કલમ - 124 કલમ - 125 કલમ - 130 કલમ - 123 કલમ - 124 કલમ - 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં હવામાન સંબંધી સેવાઓ કયા વર્ષથી શરૂ થઈ હતી ? ઈ.સ.1878 ઈ.સ.1877 ઈ.સ.1875 ઈ.સ.1876 ઈ.સ.1878 ઈ.સ.1877 ઈ.સ.1875 ઈ.સ.1876 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મેજિસ્ટ્રેટ ગુના અંગે કાર્યવાહી કયારે શરૂ કરી શકે ? ભારતીય કારણોથી એવો કોઇ ગુનો થયો છે એવી પોલીસ અધિકારી સિવાયની કોઇ વ્યકિત પાસેથી મળેલ માહિતી ઉપરથી અથવા પોતાની જાણકારી ઉપરથી ગુનો બન્યો હોય તેની હકીકતોની ફરિયાદ મળ્યેથી એવી હકીકતોના પોલીસ રિપોર્ટ પરથી ભારતીય કારણોથી એવો કોઇ ગુનો થયો છે એવી પોલીસ અધિકારી સિવાયની કોઇ વ્યકિત પાસેથી મળેલ માહિતી ઉપરથી અથવા પોતાની જાણકારી ઉપરથી ગુનો બન્યો હોય તેની હકીકતોની ફરિયાદ મળ્યેથી એવી હકીકતોના પોલીસ રિપોર્ટ પરથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગાંધીનગરના નિર્માણમાં ભાગ ભજવનાર શિલ્પી કોણ હતા ? આપેલ પૈકી એક પણ નહીં પીરાજી સાગરા બાલકૃષ્ણ દોશી પ્રભાશંકર સોમપુરા આપેલ પૈકી એક પણ નહીં પીરાજી સાગરા બાલકૃષ્ણ દોશી પ્રભાશંકર સોમપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ? ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1833 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1833 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સીઆર.પી.સી.-1973 મુજબ નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ? FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે FIR માત્ર પોલીસને જ આપી શકાય FIR લેખિત કે મૌખિક હોઈ શકે ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે FIR માત્ર પોલીસને જ આપી શકાય FIR લેખિત કે મૌખિક હોઈ શકે ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP