ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ?

એમ.એસ. યુનિવર્સિટી
કચ્છ મ્યુઝિયમ
લેડી વિલ્સન મ્યુઝિયમ
વોટ્સન મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ ત્રીજાએ 1892માં મફત અને ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ પ્રયોગ અમરેલીમાં શરૂ કર્યો, જ્યારે તેમણે વડોદરાના સમગ્ર રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો કયારે લાગુ પાડ્યો ?

1902
1904
1906
1909

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ?

અમદાવાદ-મણીનગર
અમદાવાદ-વડોદરા
મહેસાણા-વિજાપુર
ઉતરાણ-અંકલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

રવિશંકર મહારાજ
બ્રહ્મકુમાર દત્ત
સરદાર પટેલ
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP