ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘સભાની અદબ રાખી વાણી લગામ કરું છું.
કે’તો નથી એટલું કે કેવાં એનાં નેણ છે.’ - પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો.

મનહર
હરિગીત
એક પણ નહીં
માલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'આ કુટેવ તમારે છોડી દેવાની છે.' - કૃદંત ઓળખાવો.

સંબંધક ભૂતકૃદંત
વિધ્યર્થ કૃદંત
વર્તમાન કૃદંત
ભૂત કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા...’ - રેખાંકિત સર્વનામ કયા પ્રકારનું છે ?

જાતિવાચક
સ્વવાચક
આમાંથી કોઈપણ નહીં
સર્વનામ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP