ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો આજ સૌરભભરી રાત સારી.’ - પ્રહલાદ પારેખની આ પંક્તિમાં કયો છંદ છે ? શાલિની સવૈયા ઝૂલણા સ્ત્રગ્ઘરા શાલિની સવૈયા ઝૂલણા સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી ? ભુજંગી છપ્પો સોરઠો હરિગીત ભુજંગી છપ્પો સોરઠો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને જણાવો. તમારે માત્ર દસ વખત બોલવાનું છે. વખત દસ તમારે માત્ર વખત દસ તમારે માત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? અનોગ અનુગ અને નામયોગી નામ નામયોગી અનોગ અનુગ અને નામયોગી નામ નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વનેન્દુ’ શબ્દની સાચી સંધિ દર્શાવતો શબ્દ વિકલ્પમાંથી જણાવો. વન + ઈન્દ વાનો + ઈન્દુ વન + ઈન્દુ આપેલ પૈકી કોઈ નહીં વન + ઈન્દ વાનો + ઈન્દુ વન + ઈન્દુ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તહીં ઊગ્યો છે હજુ અર્ધભાનુ, નવીન રંગે નભ છે ભરેલું;શુકો ઊડે ગીત હજાર ગાઈ, સહુ સ્થળે છે ભરપૂર શાંતિ.’ - કાવ્યપંક્તિમાં રહેલો અલંકાર ઓળખો. અતિશયોક્તિ સજીવારોપણ અર્થાતરન્યાસ સ્વભાવોક્તિ અતિશયોક્તિ સજીવારોપણ અર્થાતરન્યાસ સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP