ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સર્જી, તો કાં સર્જી તાત! માનવના મનમાં મધરાત.' -પંક્તિમાં રહેલ છંદ ઓળખો. ચોપાઈ શાર્દૂલવિક્રીડિત હરિગીત દોહરો ચોપાઈ શાર્દૂલવિક્રીડિત હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ શોધીને લખો. 'તેણે વાદળી ચડ્ડી પહેરી હતી' તેણે ચડ્ડી હતી વાદળી તેણે ચડ્ડી હતી વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી ? - કયો છંદ છે ? દોહરો હરિગીત સવૈયા મંદાક્રાંતા દોહરો હરિગીત સવૈયા મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ સંધિ ખોટી છે ? ઉદ્ + નત = ઉન્નત ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક સરસ્ + વર = સરોવર યથા + ઈચ્છ = યથેચ્છ ઉદ્ + નત = ઉન્નત ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક સરસ્ + વર = સરોવર યથા + ઈચ્છ = યથેચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? મૂર્ધન્ય ઔષ્ઠ્ય કંઠ્ય દંત્ય મૂર્ધન્ય ઔષ્ઠ્ય કંઠ્ય દંત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગાંધીજી અસત્ય અને અહિંસાના કટ્ટર વેરી છે.' - આ વિધાનમાં કયો અલંકાર છે ? વ્યાજસ્તુતિ વ્યતિરેક અતિશયોક્તિ અનન્વય વ્યાજસ્તુતિ વ્યતિરેક અતિશયોક્તિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP