ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ? દોહરો ચોપાઈ હરિગીત સોરઠો દોહરો ચોપાઈ હરિગીત સોરઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. શ્રવણ શ્ + ર્ + અ + વ્ + અ + ણ્ શ્ + ર્ + આ + વ્ + અ + ણ્ સ્ + ર + અ + વ્ + અ + ણ ષ્ + ર + અ + વ્ + અ + ણ્ શ્ + ર્ + અ + વ્ + અ + ણ્ શ્ + ર્ + આ + વ્ + અ + ણ્ સ્ + ર + અ + વ્ + અ + ણ ષ્ + ર + અ + વ્ + અ + ણ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સવાર સવારમાં હળવેથી ગાવું જોઈએ. - વાકચમાં કયા બે પ્રકારના ક્રિયાવિશેષણ છે ? સમય અને સ્થળવાચક સમય અને રીતિવાચક સ્થળ અને પ્રમાણવાચક રીતિ અને સ્થળવાચક સમય અને સ્થળવાચક સમય અને રીતિવાચક સ્થળ અને પ્રમાણવાચક રીતિ અને સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી ? ર ગ છ ઠ ર ગ છ ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકપરંપરાની ઉત્કટ સંવેદનાઓ કયા કાવ્યપ્રકારમાં વ્યક્ત થાય છે લોકગીત પદ ભજન આખ્યાન ખંડ લોકગીત પદ ભજન આખ્યાન ખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો. કીડી કૂતરો કૂકડો કોયલ કીડી કૂતરો કૂકડો કોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP