• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘સીતા સમાણી સતી કોણ શાણી ?
પતિપ્રતિજ્ઞાય સદા પ્રમાણી.’ - છંદ ઓળખાવો.

ઉપજાતિ
ઇન્દ્રવજા
ઉપેન્દ્રવજા
શાલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'નર્મદા' નો સમાસ પ્રકાર જણાવો ?

બહુવ્રીહી
દ્વિગુ
કર્મધારણ
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સૂર્યમુખીના ખેતરો વઢાઈ જાય... રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.

મધ્યમપદલોપી
ઉપપદ
કર્મધારય
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ?

પાશ્ચિમાત્ય
પૌર્વાત્ય
પાશ્ચાત્ય
પૌરસ્ત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
વિહંગ

સુરંગ
વિહગ
પક્ષી
તુરંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી ઉપપદ સમાસને અલગ તારવો.

આહ્લાદ
વિશારદ
નારદ
વરદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ભાગીદારી (Partnership) સંયોજક Talati Practice MCQ Part - 4 ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) GPSC PI Prelim Exam Paper 03 January 2021 છંદ

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US