ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ઊઠે તીણી ચીસ, પંજે પકડ્યું પંખી;
હૈયું ચીરી ક્રૂર, ભરખે બીજાને ગરુડ.' - આ પંક્તિમાં કયો છંદ છે ?

સોરઠો
ઇન્દ્રવજા
માલિની
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ?

આસ્તિક-નાસ્તિક
અથ-ઈતિ
અદ્વૈત-દ્રૈત
જયેષ્ઠ-ભાદ્રપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

બીડું ઝડપવું - પડકાર ઝીલવો
લાલપીળા થવું - ખૂબ હસવું
વિસ્મૃતિ થવી - યાદ કરવું
રાવ કરવી - પ્રશંસા કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP