ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પોતાનું એ નિંદતી ભાગ્ય બાલા, રોવા લાગી હાથ ઊંચા કરીને.’ - આ પંક્તિનો વૃત્ત નક્કી કરો. દોહરો સ્ત્રગ્ઘરા એક પણ નહીં શાલિની દોહરો સ્ત્રગ્ઘરા એક પણ નહીં શાલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂર્વાભિમુખ એટલે ___ પૂર્વની નીચે પૂર્વ દિશા તરફ પૂર્વની ઉપર પૂર્વની પાછળ પૂર્વની નીચે પૂર્વ દિશા તરફ પૂર્વની ઉપર પૂર્વની પાછળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : મહાવીર દ્વંદ્વ કર્મધારય ઉપપદ દ્વિગુ દ્વંદ્વ કર્મધારય ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમને ચોક્કસ સાંભળવા જોઈએ. -રેખાયુક્ત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? સંભાવનાર્થ સ્વીકારવાચક નકારવાચક નિશ્ચયવાચક સંભાવનાર્થ સ્વીકારવાચક નકારવાચક નિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - વાક્યોમાં નિપાત જણાવો. આવી દસ ફક્ત જાઓ આવી દસ ફક્ત જાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાવિશેષણનો પ્રકાર નથી ? સંબંધવાચક કાળવાચક સ્થળવાચક ક્રમવાચક સંબંધવાચક કાળવાચક સ્થળવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP