ભારતની ભૂગોળ (Geography of India) કાર્બી આંગલોંગ ક્યા રાજયનો સાથી મોટો જિલ્લો છે ? ત્રિપુરા મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પશ્ચિમઘાટના વર્ષાછાયામાં નીચે પૈકી કયો પ્રદેશ આવેલો છે ? રત્નાગીરી પંચગીની મહાબળેશ્વર બારામતી રત્નાગીરી પંચગીની મહાબળેશ્વર બારામતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) યારલૂંગ ઝેનગ્બો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે ? ગંગા મહાનદી સિંધુ બ્રહ્મપુત્રા ગંગા મહાનદી સિંધુ બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિજય, અભય અને વર્ષા કયા પાક/શાકભાજી/ફળની સંકર જાતિ છે ? ટામેટા ચોખા ભીંડા કેળા ટામેટા ચોખા ભીંડા કેળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માનસ નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ ક્યા રાજયમાં આવેલો છે ? આસામ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ બિહાર આસામ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્ષેત્રફળની દ્રષ્ટીએ દુનિયામાં ભારતનો ક્રમ ___ છે. પાંચમો છઠ્ઠો સાતમો આઠમો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP