કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ડુગોંગ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેને સમુદ્રી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. ડગોંગ એ વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી છે. તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 28 મેના રોજ ‘વિશ્વ ડુગોંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આપેલ તમામ તેને સમુદ્રી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. ડગોંગ એ વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી છે. તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 28 મેના રોજ ‘વિશ્વ ડુગોંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કયા દિવસે 'વિશ્વ નાળિયેર દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે ? 1 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર 4 સપ્ટેમ્બર 2 સપ્ટેમ્બર 1 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર 4 સપ્ટેમ્બર 2 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા શ્રી મનીષ નરવાલ કયા રાજ્યના ખેલાડી છે ? રાજસ્થાન હરિયાણા ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતે કયા દેશ સાથે સંરક્ષણ અભ્યાસ ‘સમુદ્ર શક્તિ'નું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ વિયેતનામ સિંગાપુર ઇન્ડોનેશિયા બાંગ્લાદેશ વિયેતનામ સિંગાપુર ઇન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) દિવ્યાંગજનો દ્વારા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રને સર કરવાનું અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનનું નામ જણાવો. ઓપરેશન હાઈ ફ્રીડમ ઓપરેશન બ્લુ ફ્રીડમ ઓપરેશન મેઘદૂત ઓપરેશન સિયાચીન ઓપરેશન હાઈ ફ્રીડમ ઓપરેશન બ્લુ ફ્રીડમ ઓપરેશન મેઘદૂત ઓપરેશન સિયાચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી અશ્વિની કુમાર શ્રી પંકજ કુમાર શ્રી મનોજ કુમાર શ્રી અનિલ કુમાર શ્રી અશ્વિની કુમાર શ્રી પંકજ કુમાર શ્રી મનોજ કુમાર શ્રી અનિલ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP