કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
1981માં ભારતમાંથી સૌપ્રથમ વખત કયા બે સ્થળોનો રામસર સાઈટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો ?
1. સુંદરવન વેટલેન્ડ
2. ચિલ્કા સરોવર
3. સાંભર સરોવર
4. કેવલાદેવ નેશનલ પાર્ક

2,4
3,4
1,2
1,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં 'પીએમ આવાસ યોજના-અર્બન' અંતર્ગત વધારાના કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ?

38,000 કરોડ
28,000 કરોડ
8,000 કરોડ
18,000 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ ૨૦૨૧ ની યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ કોન્ફરન્સ (COP 26) કયા શહેરમાં યોજાશે ?

રોમ, ઇટાલી
ગ્લાસગો, ઇંગ્લેન્ડ
ન્યુયોર્ક, અમેરિકા
મેડ્રિડ, સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ?

ડાર્વિન દિવસ- 12 ફેબ્રુઆરી
24 નવેમ્બર ચાર્લ્સ ડાર્વિનનો જન્મદિવસ છે.
24 નવેમ્બર : ઉત્ક્રાંતિ દિવસ
'ધ વોયેજ ઓફ ધ બિગલ' એ ચાર્લ્સ ડાર્વિનનું પ્રખ્યાત પુસ્તક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP