કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) બ્રિક્સ દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? સાઉથ કોરિયા સાઉથ આફ્રીકા રશિયા ચીન સાઉથ કોરિયા સાઉથ આફ્રીકા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતનાર શ્રી મરિયપ્પન થંગાવેલુ કઈ રમત સાથે સંકળાયેલ છે ? હાઈ જમ્પ સ્વિમિંગ તીરદાંજી શૂટિંગ હાઈ જમ્પ સ્વિમિંગ તીરદાંજી શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં SCOના નવમાં સભ્ય તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ઈરાન માલદીવ ફિલિપાઈન્સ મ્યાનમાર ઈરાન માલદીવ ફિલિપાઈન્સ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. બીજિંગ 2022ના શિયાળુ ઓલિમ્પિકનું સત્તાવાર આદર્શ વાક્ય : ટુગેધર ફોર એ શેર્ડ ફ્યુચર આપેલ પૈકી એક પણ નહીં બીજિંગ 2022 શિયાળુ ઓલિમ્પિક રમતોનો મેસ્કોટ : બિંગ ડ્વેન ડ્વેન આપેલ બંને બીજિંગ 2022ના શિયાળુ ઓલિમ્પિકનું સત્તાવાર આદર્શ વાક્ય : ટુગેધર ફોર એ શેર્ડ ફ્યુચર આપેલ પૈકી એક પણ નહીં બીજિંગ 2022 શિયાળુ ઓલિમ્પિક રમતોનો મેસ્કોટ : બિંગ ડ્વેન ડ્વેન આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી વિજયભાઈ રૂપાણી કયા વર્ષે પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયા હતા ? 1991 1989 1987 1984 1991 1989 1987 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'તાઈ-અહોમ અને મટક' સમુદાય ક્યા રાજ્યમાં આદિવાસી જાતિના દરજ્જાની માંગ કરી રહ્યા છે ? ત્રિપુરા આસામ નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરા આસામ નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP