કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેઓ સૌપ્રથમવાર 7 ઓગસ્ટ, 2016ના રોજ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા. આપેલ તમામ તેઓ ગુજરાત વિધાનસભાની રાજકોટ 69(રાજકોટ પશ્ચિમ) પરથી ધારાસભ્ય છે. શ્રી વિજયભાઈ રૂપાણીનો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી છે. તેઓ સૌપ્રથમવાર 7 ઓગસ્ટ, 2016ના રોજ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા. આપેલ તમામ તેઓ ગુજરાત વિધાનસભાની રાજકોટ 69(રાજકોટ પશ્ચિમ) પરથી ધારાસભ્ય છે. શ્રી વિજયભાઈ રૂપાણીનો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 2032ની ઓલિમ્પિક સુધી ભારતીય કુસ્તીને દત્તક લીધી ? પંજાબ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) એન્જિનિયર દિવસ ક્યારે મનાવાય છે ? 15 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના સૌથી ઉંચા એર પ્યોરિફાયરનું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ? ભોપાલ ચંદીગઢ પુરી નોઈડા ભોપાલ ચંદીગઢ પુરી નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) અનુસાર, LCA 'તેજસ-Mk2' વિમાન ક્યા વર્ષ સુધીમાં લૉન્ચ કરવામાં આવશે ? વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતનું પ્રથમ ડુગોંગ સંરક્ષણ રિઝર્વ કયા રાજયમાં સ્થાપવામાં આવશે ? તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP