કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી મનસુખભાઈ માંડવિયા શ્રી જીતુભાઈ વાધાણી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી શ્રી મનસુખભાઈ માંડવિયા શ્રી જીતુભાઈ વાધાણી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન 2021માં ‘મેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા ખેલાડીનું નામ શું છે ? શ્રી રોજર ફેડરર શ્રી રાફેલ નડાલ શ્રી ડેનિયલ મેડવેડેવ શ્રી નોવાક જોકોવિચ શ્રી રોજર ફેડરર શ્રી રાફેલ નડાલ શ્રી ડેનિયલ મેડવેડેવ શ્રી નોવાક જોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 16 હજાર લીટર સુધી મફત પાણી પહોંચાડનારું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઉત્તર પ્રદેશ બિહાર ગોવા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી સુંદર સિંહ ગુર્જર કઈ રમત સાથે સંકળાયેલા છે ? વેઈટ લિફિન્ટંગ જેવેલિન થ્રો તીરંદાજી સ્વિમિંગ વેઈટ લિફિન્ટંગ જેવેલિન થ્રો તીરંદાજી સ્વિમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘માહિતીની સાર્વત્રિક પહોંચ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 26 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘હુમલાથી શિક્ષણના રક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 11 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP