કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા છે ? 13 મા 17 મા 16 મા 14 મા 13 મા 17 મા 16 મા 14 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણીનો પ્રારંભ કયા વર્ષથી થયો છે ? 1962 1960 1958 1968 1962 1960 1958 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન કઈ કોર્ટ પર રમાય છે ? ક્લેકોર્ટ ગ્રાસકોર્ટ હાર્ડકોર્ટ આપેલ તમામ ક્લેકોર્ટ ગ્રાસકોર્ટ હાર્ડકોર્ટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021માં ભારતની અધ્યક્ષતામાં કેટલામી બ્રિક્સ સમિટનું આયોજન થયું હતું ? 15મી 13મી 10મી 9મી 15મી 13મી 10મી 9મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં આયોજિત વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપમાં સૌથી વધુ મેડલ ક્યા દેશે જીત્યા છે ? ચીન ભારત મેક્સિકો ફાન્સ ચીન ભારત મેક્સિકો ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પર્યટનને પ્રોત્સાહન આપવા અને રોજગાર પેદા કરવા માટે ‘ટુરિસ્ટ વિલેજ નેટવર્ક' લોન્ચ કર્યું ? મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર લદાખ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર લદાખ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP