ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઇ ? હોથલ પદમણી જેસલ તોરલ લાખો ફુલાણી જિગર અને અમી હોથલ પદમણી જેસલ તોરલ લાખો ફુલાણી જિગર અને અમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું વસ્ત્ર પુરુષો જ ધારણ કરે છે ? જીમી ટંગલિળો મોસરિયું મોસલો જીમી ટંગલિળો મોસરિયું મોસલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? અમુભાઈ દોશી રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી અમુભાઈ દોશી રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ? જુગતરામ દવે કુવરજીભાઇ ભાઇલાલ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક જુગતરામ દવે કુવરજીભાઇ ભાઇલાલ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉદ્યોગ માટે જાણીતા શહેરો અંગે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર ફર્નિચર ઉદ્યોગ - ઈડર રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર ફર્નિચર ઉદ્યોગ - ઈડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે ? દેવની મોરી વેરાવળ દ્વારકા વલસાડ દેવની મોરી વેરાવળ દ્વારકા વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP