કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે કઈ દેશ સાથે ‘ક્લાઈમેન્ટ એક્શન એન્ડ ફાઈનાન્સ મોબિલાઈઝેશન ડાયલોગ’ શરૂ કર્યુ છે ? ફાન્સ અમેરિકા કેન્યા બાંગ્લાદેશ ફાન્સ અમેરિકા કેન્યા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રી લસિથ મલિંગાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે કયા દેશના પ્રસિધ્ધ ઝડપી બોલર હતા ? આફ્રિકા શ્રીલંકા બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ આફ્રિકા શ્રીલંકા બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીતિ આયોગે તાજેતરમાં પ્રકાશિત કરેલા 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' નામના રિપોર્ટમાં ___ નામની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાની પણ ભલામણ કરી છે. 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ 500 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ફ્રી શિક્ષણ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ 500 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ફ્રી શિક્ષણ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ડૅલ વિલેમ સ્ટેને ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સન્યાસ લીધો છે, તેઓ ક્યા દેશનું પ્રતિનિધિ કરે છે ? દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા રવાન્ડા બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા રવાન્ડા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ હૃદય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 1 ઓક્ટોબર 28 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 28 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL)એ ___ માં સિવિલ DO-228 વિમાનની તહેનાતી માટે એલાયન્સ એર સાથે સમજૂતી કરી છે. મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP