સામાન્ય વિજ્ઞાન (General Science) 1986માં કયો પ્રસિદ્ધ ધૂમકેતુ દેખાયો હતો ? ટેબૂર કાહૈટેક માર્કોસ હેલી ટેબૂર કાહૈટેક માર્કોસ હેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માત્ર દૂધ પર રહેતા બાળકોમાં કયા વિટામીનની ઊણપ જોવા મળે છે ? A D B C A D B C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ, જેલી ઘટ્ટ બને છે ? હેમી સેલ્યુલોઝ સેલ્યુલોઝ પેક્ટીન ડેકસ્ટ્રોઝ હેમી સેલ્યુલોઝ સેલ્યુલોઝ પેક્ટીન ડેકસ્ટ્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયુ સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે ? સ્પીડોમીટર બેરોમીટર બ્લેક બોક્સ એરોમીટર સ્પીડોમીટર બેરોમીટર બ્લેક બોક્સ એરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) CNGમાં મોટાભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે ? હિલિયમ ઓક્સિજન નાઈટ્રોજન મિથેન હિલિયમ ઓક્સિજન નાઈટ્રોજન મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) H5N1 કયા રોગનો વાયરસ છે ? બર્ડ ફ્લુ ડેન્ગ્યુ ચિકનગુનિયા સ્વાઈન ફ્લુ બર્ડ ફ્લુ ડેન્ગ્યુ ચિકનગુનિયા સ્વાઈન ફ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP