સામાન્ય વિજ્ઞાન (General Science)
મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે છે ?

બે ક્ષેપકો વચ્ચે
બે કર્ણકો વચ્ચે
ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે
જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP