ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કિસાન ક્રેડિટ કાર્ડની યોજના વર્ષ 1988-89માં શરૂ કરવામાં આવેલ હતી. આ યોજનામાં સ્માર્ટ કાર્ડ કમ ડેબિટ કાર્ડ ક્યારથી અમલમાં આવેલ છે ? એપ્રિલ 2015 એપ્રિલ 2011 એપ્રિલ 2010 એપ્રિલ 2012 એપ્રિલ 2015 એપ્રિલ 2011 એપ્રિલ 2010 એપ્રિલ 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ બેંક જાહેર ક્ષેત્રની બેન્ક નથી ? ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક બેંક ઓફ બરોડા એક્સીસ બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક બેંક ઓફ બરોડા એક્સીસ બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા 2016 સુધી પ્રચલિત હતી, અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા ક્યારે શરૂ થઈ હતી ? 1853 1921 1909 1951 1853 1921 1909 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સહકારી બેંકો RBI ના નિયમન હેઠળ કયારે આવી ? 1991 1937 2002 1966 1991 1937 2002 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા સામાન્ય સંજોગોમાં "કિસાન ક્રેડિટ કાર્ડ" Kisan Credit Card આપતી નથી ? નાબાર્ડ ગ્રામીણ બેંકો સહકારી બેંકો વાણિજ્ય બેંકો નાબાર્ડ ગ્રામીણ બેંકો સહકારી બેંકો વાણિજ્ય બેંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP