ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની લોક રંગમંચની 'ભવાઈ'નો ઉદભવ ___ માં થયો હતો. પંદરમી સદી તેરમી સદી ચૌદમી સદી બારમી સદી પંદરમી સદી તેરમી સદી ચૌદમી સદી બારમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ભૂંગળિયો' અને 'પેટી માસ્તર' શબ્દો નીચે પૈકી કોની સાથે સંકળાયેલ છે ? ગુજરાતના લોકગીત લોકનૃત્ય મેર ગુજરાતનું લોકનાટ્ય લોકનૃત્ય મેરાયો ગુજરાતના લોકગીત લોકનૃત્ય મેર ગુજરાતનું લોકનાટ્ય લોકનૃત્ય મેરાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ? લલિતા દેવી અને અનુપમા દેવી રિદ્ધિ અને સિદ્ધિ ગંગા અને યમુના જયા અને પાર્વતી લલિતા દેવી અને અનુપમા દેવી રિદ્ધિ અને સિદ્ધિ ગંગા અને યમુના જયા અને પાર્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના વિવિધ પંથકોમાં પહેરાતી અલગ અલગ ઘાટની પાઘડીઓના સંદર્ભે યોગ્ય જોડકાં જોડો : a. મોરબીb. ગોંડલ c. બરડી d. વડોદરાi. ચાંચવાળીii. ખૂંપવાળીiii. બાદશાહીiv. ઇંધોણી જેવી ચક્કરઘાટની c-ii, a-i, d-iv, b-iii b-iv, d-ii, c-iii, a-i d-iii, a-iv, c-i, b-ii a-iv, d-iii, c-ii, b-i c-ii, a-i, d-iv, b-iii b-iv, d-ii, c-iii, a-i d-iii, a-iv, c-i, b-ii a-iv, d-iii, c-ii, b-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? મધુસૂદન ઢાંકી અમુભાઈ દોશી હસુ યાજ્ઞિક રસીકલાલ અંધારીયા મધુસૂદન ઢાંકી અમુભાઈ દોશી હસુ યાજ્ઞિક રસીકલાલ અંધારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "સોના નાવડી" ક્યાં સર્જકની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે ? ઝવેરચંદ મેઘાણી ધનસુખલાલ મહેતા બાલાભાઈ દેસાઈ ગુણવંતરાય આચાર્ય ઝવેરચંદ મેઘાણી ધનસુખલાલ મહેતા બાલાભાઈ દેસાઈ ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP