ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? 1992 1990 1989 1991 1992 1990 1989 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? નાણાપંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પુડુચેરી કયા વર્ષે ભારતીય સંઘમાં સામેલ કરવામાં આવ્યું ? ઈ.સ.1960 ઈ.સ.1962 ઈ.સ.1967 ઈ.સ.1961 ઈ.સ.1960 ઈ.સ.1962 ઈ.સ.1967 ઈ.સ.1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો... એક અતૂટ ભાગ છે. એક સંદિગ્ધ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. એક અતૂટ ભાગ છે. એક સંદિગ્ધ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ? પાંચ વર્ષ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ છ વર્ષ પાંચ વર્ષ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ છ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા કેબીનેટ મિનીસ્ટ્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા કેબીનેટ મિનીસ્ટ્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP