ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દવાખાનું - શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૌરીશંકર ગોવર્ધનરામ જોષીનો વાર્તાસંગ્રહ ‘તણખાં' કેટલા મંડળમાં વિભાજિત છે ? એક ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પગરખું શબ્દ નો સમાસ જણાવો. ઉપપદ મધ્યમપદલોપી અવયવીભાવ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી અવયવીભાવ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? ગોળમેજી પરિષદ સાયમન કમિશન ચોરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ સાયમન કમિશન ચોરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઘવજી માઘડ' નો જન્મ કયાં થયો હતો ? ગલથરા દેવળિયા ફતેહપુર રણાસણ ગલથરા દેવળિયા ફતેહપુર રણાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? વિનોદ ભટ્ટ નિરંજન ભગત જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP