ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોનલ' કોની કલ્પનાશક્તિનું પાત્ર છે ? ચિનુ મોદી મકરંદ દવે રાવજી પટેલ રમેશ પારેખ ચિનુ મોદી મકરંદ દવે રાવજી પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર" પંક્તિના સર્જકનું નામ જણાવો. શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ શાહબુદ્દીન રાઠોડ ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ શાહબુદ્દીન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી બકુલ ત્રિપાઠી દલપતરામ મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી બકુલ ત્રિપાઠી દલપતરામ મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. રાજીવ પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર પીતાંબર રાજીવ પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર પીતાંબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP