ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આખી સીમ ભરીભરી ઘુઘવતો શો મોલ મારો વધેલ !' -છંદ ઓળખો. સ્ત્રગ્ઘરા મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત ઝૂલણા સ્ત્રગ્ઘરા મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિકલ્પ ખોટી જોડણી દર્શાવે છે ? મિજલસ ગુલમહોર મિલ્કત તિલાંજલિ મિજલસ ગુલમહોર મિલ્કત તિલાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બે' ક શબ્દમાં 'બે' અને 'ક' વચ્ચેના ચિહ્નની ઓળખ શી છે ? અવતરણ લોપચિહ્ન આશ્ચર્યચિહ્ન અર્ધવિરામ અવતરણ લોપચિહ્ન આશ્ચર્યચિહ્ન અર્ધવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત, ભ, જ, જ, ગાગા' કયા છંદનું બંધારણ છે ? અનુષ્ટુપ વસંતતિલકા હરિણી મંદાક્રાંતા અનુષ્ટુપ વસંતતિલકા હરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સ + અંગ + ઉપ + અંગ સાંગાઉપાગ સગોપાંગ સંગોપાગ સાંગોપાંગ સાંગાઉપાગ સગોપાંગ સંગોપાગ સાંગોપાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નળ નાળ લગામ બેડી નળ નાળ લગામ બેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP