ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ પંક્તિમાં સ્રગ્ધરા છંદ નથી ?

જન્મ્યો તો જીવી જાણું પલપલ કપરી જોડવી જિંદગાની.
લીલા ગોકુળમાં કરી, ખલ હણ્યા ને ભાર ભૂનો હર્યો.
આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કોઈની માંડે!
વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફુંકે કરાલ!

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ?

દિક્કાલ - તત્પુરુષ
મડાગાંઠ - કર્મધારય
ત્રિકાલ - બહુવ્રીહી
દુઃખ વિયોગ - મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયું વાક્ય સાચું ?

દરેક-દરેક વિદ્યાર્થીઓને
દરેકે વિદ્યાર્થીઓને...
દરેક વિદ્યાર્થીને...
દરેક વિદ્યાર્થીઓને...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જાળ બિછાવવી' એટલે ___

ખોળો પાથરવો
જાળ પાથરી દેવી
આવનારનું સ્વાગત કરવું
કાવતરું કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP