ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અતિ + અન્ત અત્ય + ન્ત અત્ય + અન્ત અતી + અન્ત અતિ + અન્ત અત્ય + ન્ત અત્ય + અન્ત અતી + અન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મકરસંક્રાંતિથી કુંવારી કન્યાઓ કયુ વ્રત શરૂ કરે છે ? ફૂલકાજળી ગૌરીવ્રત ટીલી વ્રત નિર્જળા વ્રત ફૂલકાજળી ગૌરીવ્રત ટીલી વ્રત નિર્જળા વ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? તૃતીયા દ્વિતીયા ચતુર્થી પ્રથમા તૃતીયા દ્વિતીયા ચતુર્થી પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિસ્ + કામ નિશ્ + કામ નિ: + કામ નિષ + કામ નિસ્ + કામ નિશ્ + કામ નિ: + કામ નિષ + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે નીચેનામાંથી સમાનાર્થી શબ્દ શોધો.મુકતા - મોતી માઝા માછલી માયાળુ મોતી માઝા માછલી માયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP