સામાન્ય જ્ઞાન (GK) નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો. મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ પ્રયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ___ અને ___ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. મુંબઇ-મદ્રાસ પેશાવર-મુંબઈ પુના-થાણે કલકત્તા-ડાયમન્ડ હાર્બર મુંબઇ-મદ્રાસ પેશાવર-મુંબઈ પુના-થાણે કલકત્તા-ડાયમન્ડ હાર્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના મુખ્યમંત્રીએ તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું નામ શ્રીમદ હેમચંદ્રાચાર્ય સાથે સાંકળવાની જાહેરાત કરી ? કૃષિ યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી આયુર્વેદ યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી આયુર્વેદ યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે પૈકી કઇ જોડ ખોટી છે ? હરીન્દ્ર દવે – ખંભાત ઉમાશંકર જોષી – બામણા પન્નાલાલ પટેલ – માંડલી બકુલ ત્રિપાઠી – નડિયાદ હરીન્દ્ર દવે – ખંભાત ઉમાશંકર જોષી – બામણા પન્નાલાલ પટેલ – માંડલી બકુલ ત્રિપાઠી – નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ? પોલીસ સબ ઇન્સ્પેકટર નાયબ પોલીસ અધિક્ષક આપેલ તમામ પોલીસ અધિક્ષક પોલીસ સબ ઇન્સ્પેકટર નાયબ પોલીસ અધિક્ષક આપેલ તમામ પોલીસ અધિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયો પાક લોહ (Fe)તત્વની ઊણપમાં સૌથી વધુ સંવેદનશીલતા ધરાવે છે ? મગફળી આ બધા જ મકાઈ જુવાર મગફળી આ બધા જ મકાઈ જુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP